શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના રોજ દર્શન કરવા માટે આ WhatsApp નંબર 9924473666 ઉપર જય શ્રી રામ અથવા તો જય સ્વામિનારાયણ લખીને મેસેજ કરવો. મહેરબાની કરીને દાદાના દર્શન બાદ દાદા નો ફોટો લાઈક, સબસ્ક્રાઇબ તેમજ ફોલો કરવા વિનંતી છે. જેથી દાદાના રોજના દર્શન અને મંદિરમાં ઉજવાતા દરેક પ્રસંગના દર્શન કરી શકાય અને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય. જય સિયારામ