।। અરજી કરનારના નિયમ ।।

1 દરેક અરજી કરનાર સર્વે ભક્તજનો, ભાઈઓ અને બહેનોએ શ્રી હનુમાન ચાલીસાના પાઠ શ્રદ્ધાથી ભાવપૂર્વક અને વિશ્વાસ થી કરવાના રહેશે
2 આવતીકાલ થી 51 દિવસ સુધી સવારમાં તેલનો દીવો કરી દાદાની પ્રતિમા પાસે બસી દરરોજ 7 પાઠ શ્રી હનુમાન ચાલીસાના કરવાના રહેશે.
3 અરજી કરનાર બહેનોએ માસિક ધર્મ આવે ત્યારે તથા અરજી કરનાર દરેક ભક્તોએ જન્મ અને મરણનું સૂતક પાળવું. શ્રી હનુમાન ચાલીસા પાઠ ચાલુ રાખવા પણ ગણતરી કરવી નહિ. મૂર્તિને સ્પર્શ કરવો નહિ. તેલનો દીવો કરવો નહિ.
4 દરેક ભક્તોએ કોઈપણ પ્રકારનું વ્યસન જેવું કે દારૂ, માસ, મચ્છી ખાવું કે પીવું નહિ. જો ખાતા હોય તો ના ખાવાનો નિયમ લીધા બાદ જ અરજી લખવી.
5 અરજીનો સંકલ્પ પૂર્ણ થાય તો શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ ને પાછળ આપેલ વિગતમાંથી યથા શક્તિ ભેટ કાર્યાલયમાં લખાવી પાવતી ખાસ મેળવી લેવી.
6 શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ આપનો સંકલ્પ પરિપૂર્ણ કરે એવું દાદાના ચરણોમાં પ્રાર્થના...

દાદાની માનતા પુરી થયે કરવા યોગ્ય સેવા કરી દાદાનો રાજીપો મેળવો.

1 આજીવન થાળ 25000
2 દાદાનો થાળ 1100
3 દાદાનો થાળ અને સંતોની રસોઈ 5100
4 હરિભક્તોના ભોજનાલય (બન્ને ટાઈમ) 25000
5 હરિભક્તોના ભોજનાલય (એક ટાઈમ) 15000
6 ફુલહાર એક દિવસ 500
7 ફુલહારની સાત દિવસની સેવા 3500
8 ફુલહાર એક મહિનો 15000
9 ફુલહાર એક વર્ષ 180000
10 દાદાના વાઘ એક દિવસ 11000
11 અખંડ દીપ એક મહિનો 2151
12 હનુમાન ચાલીસા પાઠ 1100
13 સુંદરકાંડના પાઠની સેવા 15000
14 આવતા પાટોત્સવ યજ્ઞ, અભિષેકના યજમાન 251000
15 પાટોત્સવ યજ્ઞ, અભિષેકના સહ યજનામ 111000
16 પાટોત્સવના યજ્ઞમાં પાટલે બેસવાની સેવા 1500
17 આવતી હનુમાન જયંતિ યજ્ઞ, અભિષેકના યજનામ 251000
18 આવતી કાળી ચૌદસ યજ્ઞ, અભિષેકના યજનામ 251000
19 તેલનો ડબ્બો 2300